Meggi recipe in Gujarati| મેગી બનાવવાની સૌથી આસાન રીત

Meggi recipe in Gujarati | મેગી બનાવવાની રીત

Meggi recipe in Gujarati મેગી બનાવવાની સૌથી આસાન રીત આપરે સીખીસુ. મેગી એક એવુ પકવાન છે કે જે ઘણાં ઓછા સમયમાં બનાવી સકીએ છીએ. અને તે નાના બાળકો થી લઈને મોટા માણસો સુધી બધા જ લોકો ને ખાવાનું પસંદ છે.

સામગ્રી

  • 2 પેકેટ મેગી નૂડલ્સ
  • 1/4 કપ ગાજર
  • 1 મધ્યમ આકારનો કાંદો, બારીક કાપેલ
  • 1/4 કપ શિમલા મરચું
  • 1 મધ્યમ ટમેટો
  • 1/2 નાની ચમચી આદુ (કાપેલી અથવા પેસ્ટ)
  • 1 લીલુ મરચું (નાની સાઈઝ માં કપાયેલું અથવા પીસેલું)
  • ¼ નાની ચમચી ગરમ મસાલા
  • ¼ નાની ચમચી ચાટ મસાલા
  • 2 પેકેટ મેગી મસાલા
  • 1/4 નાની ચમચી હળદી
  • 1 નાની ચમચી તેલ
  • સ્વાદ અનુસાર મીઠું નાખવું

meggi recipe in Gujarati

મેગી બનાવવાની રીત

  1. સૌ પ્રથમ એક પ્યાલા માં પાણી ગરમ કરો અને તેમાં થોડું મીઠું નાખવું અને 1 નાની ચમચી તેલ મિલાવો. જ્યારે પાણી ઉકરવાની શરૂઆત થાય ત્યારે તેમાં 2 મેગી નૂડલ્સ ઉમેરો અને 3-4 મિનિટ સુધી ઉકરવા દો. પછી તરતજ તેને ઠંડા પાણી વડે ધોઈ લો, નહીતર તેઓ આપસમાં ચોંટી જશે.
  2. આ રીતે મેગી તૈયાર થતાં પહેલાં તેને ઉકાળી લેવાથી તેના ઉપરના હેક્સ દૂર થાય છે જેથી તેને કોઈ નુકશાન થાય ના. ધ્યાન આપો કે તમે જે પાણીમાં મેગી ઉબારી છે તે પાણીનો ઉપયોગ બીજી વાર ન કરો, તેને ફેંકી દો. ધ્યાન રાખવું કે નુડલ્સ વધારે ન ઉકરે.
  3. હવે તમામ શાકભાજીઓ ને નાની સાઈઝ માં કાપી લો. મેગી મસાલા ના પેકેટ કાપી અમાં થોડું પાણી મીલાવી ને સારી રીતે હલાવો અને તેને બાજુ પર મૂકી દો.
  4. હવે તમામ શાકભાજીઓ ને નાની સાઈઝ માં કાપી લો. મેગી મસાલા ના પેકેટ કાપી અમાં થોડું પાણી મીલાવી ને સારી રીતે હલાવો અને તેને બાજુ પર મૂકી દો.
  5. એક કડાઈ લો અને તેમાં તેલ મિલાવો. અને જ્યારે તેલ ગરમ થાય ત્યારે તેમાં આદુ-લસણનું પેસ્ટ મિલાવો. થોડું ગરમ થાય પછી તેમાં ટામેટા સિવાય બાકીની બધી સબ્જી ને કડાઈ માં નાખી દો. શાકભાજીને 4-5 મિનિટ સુધી સારી રીતે પકાવો અને તેને કાઢી ને અલગ રાખો.
  6. હવે કાપેલા ટામેટાને કડાઈમાં નાખો. 2 મિનિટ ભુનાવા દો અને પછી સૂકા મસાલાઓ ( અદરક, લાલ મરચું, જીરાનો પાવડર, ગરમ મસાલા, ચાટ મસાલા) તેમાં મિલાવો. હવે મીઠું મિલાવીને તેને ઢાંકી દો જ્યા સુધી કે મસાલા માંથી તેલ અલગ ન થાય.
  7. જ્યારે મસાલા તૈયાર થાય છે ત્યારે તેમાં ઉબારેલા મેગી નૂડલ્સ મિલાવો. હવે મેગી મસાલો અને થોરો ટામેટા નો સોસ મિલાવો અને તેને મિક્સ થવા દો. હવે જે શાકભાજીને ફ્રાય કરી છે, તેને પણ તેમાં મિલાવો. અને મીઠું નાખી તેને સારી રીતે હલાવો.
  8. મસાલા મેગી તૈયાર છે. તેને ગરમા ગરમ ખાઓ અને તેનો આનંદ માણો.
  9. નોંધ: તમે આમાં પોતાની મનપસંદ કોઈ શાકભાજી મિલાવી શકો છો અને કોઈ પણ હટાવી શકો છો.

મેગી બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

શાકભાજી તમને ગમતી નાખી શકો.

જો બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું, ચીલી ફ્લેક્સ પાઉડર તથા ગરમ મસાલો નહિ નાખવો.

Notes

જો તમને બીજી રેસીપી બનાવતા સીખવું છે તો અહીંયા ક્લિક કરો ઇંડા બિરયાની બનાવવાની રીત. અને તમે vegitable છો તો સાંભર વડા રેસીપી બનાવી શકો છો.

હવે પછી બીજા આર્ટીકલ માં આપણે મેગી બનાવવાની 8 રીતો શીખીશું.

  1. લાલ મરચું અને લીંબુ ના રસ વારી ટેસ્ટી મેગી.
  2. વેજીટેબલ સૂપ વારી મેગી
  3. મીઠી મકાઈ ના દાણા વારી મેગી
  4. બધાની મન પસંદ ચીસ વારી મેગી
  5. ફ્રાઇડ સાકભાજી મેગી રેસીપી ગુજરાતીમાં
  6. ટામેટા ના રસ વારી ટેસ્ટી મેગી
  7. પનીર અને મસાલા વારી ટેસ્ટી મેગી
  8. તાજા મસાલા વારી ટેસ્ટી મેગી

About The Author

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top